Ad5

Custom search

सरकारी नौकरी: 10 मानक पास के लिए रेल में नौकरी का सुनहरा अवसर


આ પદો પર અરજી પ્રક્રિયા આજથી એટલે કે 16 સપ્ટેમ્બરથી શરૂ થઈ ગઈ છે, અને 15 ઓક્ટોબર સુધી ચાલશે. આ ભરતી માટે લેખિત પરીક્ષા 31 ઓક્ટોબરના રોજ થઈ શકે છે.
Railway RRC Recruitment 2019: જો તમારી ક્વોલિફિકેશન ઓછી હોય અને સરકારી નોકરીની શોધમાં છો તો, તમારા માટે ખુશખબરી છે. ઉલ્લેખનીય છે કે, ઉત્તર રેલવે રિક્રૂટમેન્ટ સેલે અનેક પદો પર ભરતી કાઢી છે. આ હેઠળ કોમર્શિયલ ડિપાર્ટમેન્ટમાં કેટરિંગ, યૂનિટ અને કેટરિંગ યૂનિટ કુકિંગ સાઈડમાં ભરતી કાઢી છે. આ પદો પર અરજી પ્રક્રિયા આજથી એટલે કે 16 સપ્ટેમ્બરથી શરૂ થઈ ગઈ છે, અને 15 ઓક્ટોબર સુધી ચાલશે. આ ભરતી માટે લેખિત પરીક્ષા 31 ઓક્ટોબરના રોજ થઈ શકે છે. અહીં કુકિંગ સાઈટ કર્મચારીઓ માટે 94 જગ્યા છે, જ્યારે કેટરિંગ સ્ટાફ માટે 24 જગ્યા છે.

સર્વિસ સાઈડ - ઉમેદવારે 10 પાસ અને આઈટીઆઈ ડિપ્લામા હોવા જોઈએ. આ સાથે ફૂડ બ્રેવઝર્સ અને ગેસ્ટ સર્વિસમાં ટ્રોન્ડ હોવા જોઈએ.

કુકિંગ સાઈડ - 10 પાસ અને આઈટીઆઈ સાથે-સાથે બેકરી, કંફેક્શરી અને ફૂડ પ્રોડક્શનમાં ટ્રેન્ડ હોવા જોઈએ.

આવી રીતે કરો અરજી - આ પદો પર અરજી કરવા માટે ઉમેદવાર ઉત્તર રેલવેની વેબસાઈટ www.rrcnr.org પર જાય. અહીં આપેલા દિશા નિર્દેશ અનુસાર, ઓનલાઈન અરજી 16 સપ્ટેમ્બર 2019થી 15 ઓક્ટોબર 2019 સુધી પૂરી કરી દે.